અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર કાલોલ દ્વારા, ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરિક્ષા યોજાઈ

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર કાલોલ દ્વારા, ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરિક્ષા સમિતિ કાલોલ, તાલુકામાં ૩૧ સ્કુલોએભાગ લીધો હતો તેમાં ૧૯૪૮ વિધાર્થીઓ એ ભાગ, લીધો તેમાં તાલુકા કક્ષાએ પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબરે આવેલ વિધાર્થીઓ નું ઈનામ વિતરણ કરવામા આવ્યુ સામુહિક રીતે દીપ પ્રગટાવીકાર્યક્રમ ની શરૂઆત કરી કાર્યક્રમ નુ સંચાલન તાલુકા સંયોજક એ સંભાળ્યુ પ્રાસંગિક ઉદબોધન પ્રમુખ સતીષ ભાઈ પી શાહ એ કર્યું બ્રહ્માકુમારી સંસ્થા ના કર્મઠ કાર્યકર્તા ભાઈ હાર્દિકભાઈ ઉપાધ્યાય એ પ્રાસંગિક ઉદબોધન કરીને બાળકો નો ઉત્સાહ વધાર્યો આભારવિધિ ગીરીશભાઈ એ કરીને અલ્પાહાર લઈ ને કાર્યક્ર્મ સંપન્ન કરવામાં આવ્યો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here