વિરમગામ મુસ્લિમ સમાજનુ ગૌરવ -પટેલ અબીરા ધો.૧૦ મા 98.96 P.R સાથે ઉત્તર્ણય

વિરમગામ,ફારૂક મદાર :-

વિરમગામ કંસારા બજાર ઘાંચી ની મસ્જિદ પાસે રહેતા જાવેદભાઈ પટેલ (ઘાંચી) ની દીકરી પટેલ અબીરાએ ધો.૧૦ ની બોર્ડની પરીક્ષામાં 98.96 P.R સાથે સફળતા પ્રાપ્ત કરી છે તેની આ સફળતા બદલ પરિવારજનો, શુભેચ્છકો સ્નેહીજનો આગેવાનો શુભેચ્છાઓ દ્વારા પાઠવવામાં આવી છે તેની આ સિધ્ધી બદલ સમસ્ત પરિવાર મુસ્લિમ સમાજ સહિત વિરમગામનુ ગૌરવ વધાર્યું છે અભ્યાસમાં સખત પરિશ્રમ – ખુબ જ મહેનત કરીને બોર્ડની પરીક્ષામાં પટેલ અબીરા જાવેદભાઈ એ ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી છે અબીરા હજુ વધુ આગળ અભ્યાસ કરીને વિધાર્થીનીઓ માટે મિશાલરૂપ બની રહેશે તેની ઝળહળતી સફળતા બદલ પરિવારજનો,આગેવાનોએ શુભેચ્છાઓ પાઠવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here