બહેરામપુરા વોર્ડ નવી વસાહતમા આવેલ શાહઆલમ નગર અને સંજર પાર્કમા પેવરબ્લોક નાખવાનો કામનું ખાતમહુર્ત

અમદાવાદ, કમર અલી સૈયદ :-

બહેરામપુરા વોર્ડ નવી વસાહતમા આવેલ શાહઆલમ નગર અને સંજર પાર્ક મા કોર્પોરેટર તસનીમ આલમ તિરમિઝી અને કમળાબેન ચાવડા ના સંયુક્ત બજેટમાથી પેવરબ્લોક નાખવાનો કામનો મહુર્ત કરવામા આવ્યો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here