ડીસા, (બનાસકાંઠા) અંકુર ત્રિવેદી :-
ડીસા શહેરના ગાંધી ચોકમાં ડીસાના બંગાળી ભાઈ વસાહત દ્વારા વરસોવરસ કરતા દર વર્ષની જેમ આ વર્ષે આલીશાન મંદિર બનાવવા તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે અને શ્રી મહાકાળી મહોત્સવની શાનદાર રીતે ઉજવણી તા:૨૪/૧૦/૨૦૨૨ થી તા:૩૦/૧૦/૨૨ સુધી ધામધૂમથી બંગાળી મિત્ર મંડળ દ્વારા ડીસા તેમજ આજુબાજુ ગામડાના લોકો દર્શનનો લાભ મળે તે માટે મહાકાળી ની સુંદર આબેહૂબ મૂર્તિ ગોઠવીને બંગાળી પંડિતો દ્વારા પૂજા અર્ચના કરવામાં આવે છે અને તા:૩૦/૧૦/૨૦૨૨ ના દિવસે પુર્ણાહુતિ કરવામાં આવશે અને બપોરે ભવ્ય શોભાયાત્રા ગામમાં ફરીને નદીમાં પધરાવવામાં આવશે.