કાલોલ નગર પાલિકા તંત્રની બેદરકારીએ ખુલ્લી ગટરમાં કાર ખાબકી…

કાલોલ(પંચમહાલ)
મુસ્તુફા મિર્ઝા

કાલોલમાં નગરપાલિકા દ્વારા ગટરની ઉપરના ભાગમાં ઉખડી ગયેલા પથ્થરો પુનઃ ફીટ નહીં કરાતા કાર ખાડામાં ખાબકી કાલોલ નગરમાં પોસ્ટ ઑફિસ પાસે વખતો વખત નીકના પથ્થરો તૂટી જાય છે જેનો કાયમી ઉકેલ લાવવાની જરૂરિયાત છે આ ઉપરાંત બસ સ્ટેન્ડ વિસ્તારમાં પણ ગટર લાઈનની નિકો ઉપરનું પથ્થર તૂટી જતા એક બેંક અધિકારીની કાર તેમાં ખાબકી હતી સદર બાબત માર્ગ-મકાન વિભાગ અથવા તો નગરપાલિકા જે કોઈ સંસ્થાના નિયંત્રણમાં હોય તેઓએ તાકીદે ગટર લાઇનની ઉપરની નિકોનું સમારકામ હાથ ધરે તેવી લોકોની માંગ છે.

કાલોલ નગરપાલિકા સામે તૂટેલી નીક ઉપર ખાબકેલી કારની તસ્વીર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here