આઈ શ્રી મોગલમાં પ્રાગટ્ય મહોત્સવ આઈ શ્રી મોગલ માં પ્રાગટ્ય ભૂમિ અધ્યસ્થાન ઓખામંડળ ભીમરાણા

બોડેલી,(છોટા ઉદેપુર) એસ વી ચારણ :-

આસો સુદ તેરસ (મોગલ તેરસ ) તારીખ ૧૮ /૧૦/૨૦૨૧ – સોમવાર ના રોજ. સવારે ૮:૦૦ કલાકે બાવન ગજ ધજા આરોહન બપોરે. ૧૨ /૦૦ કલાકે ભોજન પ્રસાદ. બપોરે ૧૨/ ૪૫ કલાકે પરમ પૂજ્ય ઘનશ્યામ ગીરી બાપુ તથા આઈ માં હાથે બીડુ હોમાસે બપોરે ૩/૦૦ કલાકે થી ૬:૦૦ સુધી અભય દાન ગઢવી ખંભાળિયા અને શ્રી શિવુભા માણેક ભજનીક ના મુખેથી ગરબાનું આયોજન રાખેલ છે. સાજે ૭/૦૦ કલાકે પરમ પૂજ્ય ઘનશ્યામ બાપુ અને મોગલ છોરું સાથે આરતી મહા સાધ્ય રાખેલી છે અને રાત્રે ૯:૦૦ કલાકે આઇ આરાધના ડાયરો ના કલાકાર શ્રી રાજભા ગઢવી ગીર ચારણ સાગરદાન ગઢવી શ્રી મંગલ રાઠોડ પ્રવીણ દાન ગઢવી કુમારી તનવી ગઢવી અને સ્ટેજ શકલક શ્રી નવલદાન ગઢવી કરશે આ ડાયરાનું લાઈવ પ્રસારણ GTPL ચેનલ નંબર 283 પર. રાત્રે 10:00 કલાકે કરવામાં આવશે ( સૌજન્ય ) શ્રી હેમરાજભાઈ રામજીભાઈ પાડલીયા પોરબંદર. હાલ. ગાધીનગર મીડિયા પાર્ટનર મંતવ્ય ન્યૂઝ ચેનલ ચેનલ ન્યુઝ નાઈન ઇન્ડિયા ચેનલ કરશે. તેમજ મોગલ છોરું ટ્રસ્ટી પરમ પૂજ્ય ઘનશ્યામ ગીરી બાપુ. શ્રી રામદાન ભાઈ ઝુલા શ્રી નવલદાન ખડિયા. શ્રી સામતભા ઘાઘણીયા . શ્રી જગદીશભાઈ ગઢવી. શ્રી દેવુભા રણજીતસિંહ વાઢેર મુકામ ખીમરાણા. .નારુભા રાણાભા મૂન શ્રી મેહુલભાઈ એમ ગઢવી. તેમજ મુકેશ અમીર દાન ગઢવી ્. ગંભીર દાન ભાઇ ગઢવી.. કિર્તીદાન ભાઈ ગઢવી . વિષ્ણુ દાન ભાઇ ગઢવી . હરિભાઈ જે ગઢવી . રાયધરભાઈ માટકા તેમજ. મુકેશભાઈ અમીર દાન ગઢવી દ્વારા આઈ મોગલ માં પ્રાગટ્ય મહોત્સવ રાખવામાં આવેલું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here