IPS ઇમ્તિયાઝ શેખની DSP તરીકે છોટાઉદેપુર જીલ્લામાં પુનઃનિયુક્તિ કરાઈ

છોટાઉદેપુર, જાવેદ એન કુરેશી :-

છોટાઉદેપુર જીલ્લામાં જીલ્લા પોલીસ અધિક્ષક તરીકે ઇમ્તિયાઝ જી શેખ ની નિયુક્તિ કરાઈ છે જેમા ચુંટણીપંચ ની લીલી ઝંડી બાદ રાજ્યમાં 35 IPS ની બદલી અને બળતી કરવામાં આવી છે જેમા છોટાઉદેપુર જિલ્લામા ઇમ્તિયાઝ શેખ ની DSP તરીકે નિમણુંક કરવામાં આવતાં છોટાઉદેપુર જિલ્લાના પોલીસ બેડામા ખુશીનો માહોલ છવાઈ ગયો છે તેમ જાણવા મળેલ છે અને જીલ્લા પોલીસ અધિક્ષક તરીકે છોટાઉદેપુર જિલ્લામા આવતા ખુશી જોવા મળી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here