માંડલ તાલુકાના નાના ઉભડામાં હઝરત આઝમપીર દાદાની દરગાહના કંપાઉન્ડમાં વૃક્ષા રોપણ કરવામા આવ્યુ

તસવીર અને અહેવાલ
મુન્ના વ્હોરા,વિરમગામ

A tree was planted in the compound of Hazrat Azampir Dada's dargah in Nana Ubhada of Mandal taluka.

માંડલ તાલુકાના નાના ઉભડામાં કોમી એકતાના પ્રતિક સમાન હઝરત આઝમપીર દાદાની દરગાહ ના કંપાઉન્ડમાં લોકોને પ્રેરણા મળે અને ગ્લોબલ વોર્નિગ થી રક્ષણ મળે તે હેતુથી વૃક્ષો રોપવામાં અ‍ાવ્યા હતા. આ સુંદર કાર્યમા દરગાહના સેવક ફકીર રજુસા મલુકસા આકાશ પી છનિયારા ડિ સી એમ કોલેજ વિરમગામ પ્રમુખ અને નાના ઉભડાના ગ્રામજનો નાતજાતના ભેદભાવ વગર દરેક સમાજના મિત્રો જોડાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here