મમતા એમ.એન.એચ. ટીબી ચેમ્પીયન દ્વારા સદભાવના મિશન ક્લાસ બહારપૂરા ગોધરામા વર્લ્ડ ટીબી ડે ની ઉજવણી કરવામાં આવી

ગોધરા, (પંચમહાલ) નવાઝ શેખ :-

પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરનાં સદભાવના મિશન ક્લાસ બહારપૂરા ગોધરા મા મફત શિક્ષણ કોચિંગ ક્લાસ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મમતા એમ.એન.એચ. ટીબી ચેમ્પીયન દ્વારા જનજાગૃતિ અભિયાન શરૂ કર્યું હતું.
આપના ભારત દેશમાં વિવિધ રોગોથી પીડાતા હોય છે જો કે તેનો તાત્કાલિક સારવાર કરવામાં આવે તો તે ગંભીર બીમારી પણ છું થઈ જાય છે આજ રોજ સદભાવના મિશન ક્લાસ બહારપૂરા ગોધરા મમતા એમ.એન.એચ. ટીબી ચેમ્પીયન ટીબી મુક્ત પંચાયત વતી પઠાણ રશીદખાન દ્વાર ભારતને ટીબી મુક્ત બનાવવા માટે પંચાયત અને જનરલ હોસ્પિટલની મહત્ત્વની ભૂમિકા છે ટીબી મુકત કરવા માટે હોસ્પિટલો મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવા આવે છે ટીબી સંબંધિત ભેદભાવ ઘટાડવા માટે સક્ષમ વાતાવરણ ઊભું કરવું, શહેરમાં કે પંચાયતમાં ટીબી ધરાવતા લોકો અને તેમના પરિવારો માટે આદર અને સમાનતાને પ્રોત્સાહન આપવું, ક્ષય રોગના દર્દીને અને તેમના પરિવારોને કોઈપણ વર્તમાન સામાજિક સુરક્ષા યોજનાઓ સાથે જીવનની ગુણવત્તામાં સુધારો કરવા, ટી.બી અંગે સમુદાયને જાગૃતિ વધારવા માટે પગલાં લેવા, જિલ્લા ક્ષય રોગ એકમ સાથે સતત કામ કરવું, પ્રધાનમંત્રી ટીબી મુક્ત અભિયાન ના ભાગરૂપે ટીબીના દર્દીઓને પોષણ સહાય પૂરી પાડવી. વગેરે સદભાવના મિશન ક્લાસ બહારપૂરા ગોધરાના તમામ બાળકો અને મહિલાઓ શિક્ષકશ્રી ઈમરાન સાહેબે તથા પઠાણ રસીદખાને ટીબીના રોગો વિશે જાગૃત કરવા આવ્યા હતા.
સદભાવના મિશન ક્લાસ બહારપૂરા ગોધરાના ગરીબ બાળકોએ, વાલીશ્રીઓએ સ્થાનિક લોકોએ શિક્ષકશ્રી ઈમરાન સાહેબે પઠાણ રશીદખાનનો આભાર વ્યક્ત કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here