11 મોં ખેલ મહાકુંભ 2022ની પુર્વ ઝોનની જીલ્લા કક્ષાની ખોખો સ્પર્ધા યોજાઈ

ઘોઘંબા,(પંચમહાલ) મુઝફ્ફર મકરાણી :-

11 મોં ખેલ મહાકુંભ 2022ની પુર્વ ઝોનની જીલ્લા કક્ષાની ખોખો સ્પર્ધા યોજાઈ હતી જેમાં અંડર 14 અંડર 17 અને ઓપન વિભાગની રમત યોજાયેલી જેમાં પંચમહાલ જિલ્લાના ઘોઘંબા શ્રીજી આસરામમાંથી તથા મોરા ડી એલ એસ એસ અને સાંપાની નવજીવન હાઈસ્કુલના ખેલાડીઓ પસંદગી સમિતિએ સિલેક્ટ કરી પંચમહાલની ટીમોને ખેલમાં ઉતારી હતી જેમાં અંડર14 અંડર17 અને ઓપન પાચ ટીમો ભાઈયો તથા બહેનો વિજેતા થયા અને જીલ્લાનું તથા શાળાઓનું નામ રોશન કર્યું હતું શાળાના શિક્ષકો અને આચાર્યોએ પસંદગી સમિતિનું પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો કે કોઈ પણ પ્રકારનુ ભેદભાવ વગર પસંદગી કરી જીલ્લાનુ નામ રોશન કર્યું આવનાર સમયમાં આ ટીમો રાજ્ય કક્ષાએ રમવા માટે જસે..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here