સ્માર્ટ સીટી એવા દાહોદ નગરમા ભારે વરસાદના પગલે અનેક જગ્યાએ ભરાયા પાણી

દાહોદ, સાગર કડકિયા :-

દાહોદ શહેર મા એક જ દિવસ મા ક.૨ ઇંચ હમણા સુધી નોંધાયો વરસાદ

ભારે વરસાદ ના પગલે ભીલવાડા વિસ્તાર મા કમર સુધી ના ભરાયા પાણી

પાણી ભરાતા કલેક્ટર, પાલીકા પ્રમુખ એસપી સહીત ના લીધી મુલાકાત

જરુર પડે તો નિચાણ વાળા વિસ્તાર ખાલી કરાવા આપ્યા આદેશ,.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here