સુરતની મુરત એવા દિપ મહેતા એટલે સંબંધોનું સરનામું…

સુરત, દિપ મહેતા :-

રાષ્ટ્રવાદી જનચેતના પાર્ટી ના સુરત શહેરના યુવા પ્રમુખ તથા કલમ કી સરકાર ન્યુઝ પેપરના સહ તંત્રી દિપભાઇ મહેતા દ્વારા ગુજરાત રાજ્ય સ્ટેટ મોનિટરીંગ સેલના નાયબ પોલીસ અધિક્ષક શ્રી કે.ટી.કામરીયા સાહેબ ની ગાંધીનગર પોલીસ ભવન ખાતે શુભેચ્છા મુલાકાત લેવામાં આવી..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here