સાતોદડ ગામે આવેલી ઐતિહાસિક શ્રી કલ્યાણરાયજી હવેલી ખાતે શ્રાવણ માસ નિમિત્તે ફુટના હીડોળાના દર્શન યોજાયા

ધોરાજી,(રાજકોટ) રાજુભાઇ બગડા :-

શ્રાવણ માસ નિમિત્તેના હિંડોળાના દર્શન યોજાયા હતા

ધોરાજી જામકંડોરણા ના સાતોદડ ગામે આવેલ ઐતિહાસિક પુરાની હવેલી જે કલ્યાણરાયજી ની હવેલી અંનદાજે ૪૬3 વર્ષ જૂની હવેલી ખાતે શ્રાવણ માસ નિમિત્તે હિંડોળાના દર્શન યોજાયા હતા ભક્તોએ દર્શને પધારેલા હતા ત્યારે આ તકે મુખ્યાજી જીતેન્દ્ર મહારાજ પુરોહિત તે જણાવેલ કે આ હવેલી મા કલ્યાણરાયજી ના સ્વરૂપે બીરાજેલ છે આ હવેલી ખાતે મહારાજ સરભગતસીહ અને જલારામબાપા જામનગરના મહારાજા જામસાહેબ આ હવેલી એ દર્શને પધારેલ હતા આ શ્રાવણ માસના હિંડોળા માં કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડીયા રાજુભાઈ રાદડિયા દીપકભાઈ ગજેરા જીતુભાઈ સહિત નાવો હાજર રહેલ અને આરતી પૂજા દર્શન કર્યા અને સમગ્ર વિશ્વમાં રોગચાળો નાબૂદ થાય અને વિશ્વમાં શાંતિ સ્વસ્થ તા અને સારા વરસાદ અંગે પ્રાર્થના કરાઇ હતી આ તકે ગ્રામજનો હાજર રહેલ હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here