સંખેડા તાલુકાના દેરોલી ગામે વન્યપ્રાણી દીપડો પાંજરે પુરાયો

સંખેડા, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના દેરોલી ગામે મહારાઉલ રઘુવીર સિંહ ઇન્દ્રસિંહ ના ખેતર માં દીપડો પાંજરે પુરાયો
1 અઠવાડિયા પહેલા પાંજરુ મૂકવામાં આવ્યું હતું
દીપડો વહેલી સવારે પાંજરે પુરાતા લોકોના ટોળા ઉમટી પડ્યા
વન વિભાગ ની ટીમ ઘટના સ્થળે પહોંચી વન્યપ્રાણી દીપડાની ઉંમર વર્ષ આશરે ૭થી ૮ જાણવા મળ્યું છે અને આ દીપડો નર છે તેવું પણ જાણવા મળ્યું છે
R F O એન ટી બારીયા સંખેડા રેન્જ સ્ટાફ ઘટના સ્થળ પર પહોંચી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here