શ્રી સંત શિરોમણી શ્રી શ્રી ૧૦૦૮ સેનજી મહારાજની જન્મ જયંતી બોડેલીમાં સેન પરિવાર દ્વારા ઉજવાઈ

બોડેલી,(છોટાઉદેપુર) એસ વી ચારણ :-

બોડેલી માં ૧૫થી ૨૦ વરસથી વસ્તા રાજસ્થાનના વતની સેન પરિવાર દ્વારા શ્રી સેનજી મહારાજની જન્મ જયંતી મધુર પાકૅ મા ઉજવાય ત્યારે સેન પરિવાર તેમજ બોડેલીના અલી પુરાના સામાજિક કાર્યકર્તા શ્રી વી.ડી રાઠવા તેમજ ઝાલા ભરવાડ તેમજ સામાજિક કાર્યકર્તાઓ અને સેન પરિવાર મિત્રો સૌ સાથે રહીને શ્રી સેન મહારાજની આરતી પૂજા અર્ચના કરી હતી તેમજ સેનજી મહારાજ ને પુષ્પા હાર પહેરાવીને સર્વે સાથે રહીને જન્મ જયંતી ઉજવાઇ હતી ત્યારબાદ સાથે સમૂહ ભોજન પ્રસાદ લઈને આનંદ વ્યક્ત કર્યું હતું ત્યારે બોડેલીના રહેવાથી રાજેશ સેન જણાવ્યું હતું કે અમારા પરમ પૂજ્ય ગુરુજી સેન મહારાજની જન્મ જયંતિ દર વર્ષે ઉજવવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here