વડોદરા : સ્પેશિયલ વાહન ચેકિંગ ડ્રાઇવની કામગીરી કરતી સયાજીગંજ પોલીસ

વડોદરા, સકીલ બલોચ :-

મે.પોલીસ કમીશ્નર શ્રી ડો. શમશેરસિંધ સાહેબ તથા એડીશનલ પોલીસ કમીશ્નર મનોજ નીનામા સાહેબ તથા નાયબ પોલીસ કમીશ્નર સુશ્રી જુલી કોઠીયા “ઝોન – ૧” નાઓની સુચનાથી મે.મદદનીશ પોલીસ કમિશ્નર ડી.જે.ચાવડા સાહેબ “એ ડીવીઝન” સા નાઓના માર્ગદર્શન હેઠળ
વડોદરા શહેરમાં ધુમ બાઇક ચાલક તેમજ બીન કાયદેસર (અવાજ કરતા) બુલેટના સાઇલેન્સર ધરાવતા વાહન તેમજ ડ્રાઇવિંગ લાઇસન્સ, આર.સી.બુક, નંબર પ્લેટ વગરના વાહન ચાલકો દ્વારા આજુબાજુના રહીસોને થતી હેરાનગતી દુર કરવા તેમજ સ્પીડ થી મોટર સાયકલ ચલાવી અકસ્માત સર્જનાર ચાલકો વિરૂધ્ધ મે.પોલીસ કમીશ્નર ની સુચનાથી આજ રોજ સયાજીગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના ફતેગંજ સદર બજાર ખાતે રાત્રીના કલાક- ૨૧/૦૦ થી ૨૩/૦૦ સુધી સ્પેસિયલ વાહન ચેકીગ ડ્રાઇવનુ આયોજન કરવામાં આવેલ આ ડ્રાઇવ દરમ્યાન મે.પોલીસ ઇન્સપેક્ટર સાહેબ તથા પોલીસ સ્ટાફના સાથે વાહન ચેકિંગની કામગીરી કરવામા આવેલ જેમાં બીન કાયદેસર(અવાજ કરતા) બુલેટના સાઇલેન્સર ધરાવતા કુલ- ૧૬ ચાલકો ને પકડી તેઓના વિરૂધ્ધ એમ.વી.એક્ટ ૨૦૭ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે..
વાહન ચેકિંગ દરમ્યાન કરેલ કામગીરીની વિગત
>બીન કાયદેસર(અવાજ કરતા) બુલેટ
> અન્ય ટુ વ્હીલર વાહનો
કુલ -૧૬
> કુલ્લે ડીટેઇન કરેલ વાહનો – ૧૯
કુલ – ૦૩

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here