રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તથા વિશ્વ હિન્દુ પરિષદ ધોરાજીના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

ધોરાજી,(રાજકોટઃ) રાજુભાઇ બગડા :-

રાષ્ટ્રીય સ્વયંસધ તથા વિશ્વ હિન્દુ પરિષદ 18 વર્ષથી ઉપરના લોકો નું વેક્સિનેશન થયેલ થયગયેલહોયજેથી હવે બલ્ડનીખૂબ જ જરૂર હોયકારણ કે વેકસીન લીધા બાદ ૧૫ દિવસ અને કોરોના પોઝિટિવ આવ્યા બાદ ૪૨ દિવસ સુધી રક્તદાન કરી શકાતું નથી આથી અગાઉથી તૈયારીના ભાગરૂપે થેલેસેમિયાના દર્દીઓને તેમજ સગર્ભા માતાઓ બહેનો અને બ્લડ માટે પડેલી મુશ્કેલીઓની પહોંચી વળવા માટે કેવો કોલેજ તથા સરસ્વતી શિશુ મંગલખાતે સવારે ૯ થી ૧ વાગ્યા સુધી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ રક્તદાન કેમ્પમાં જેમાં નામી-અનામી સંસ્થાઓ ના કુલ મળી 135 લોકોએ રક્તદાન કર્યું હતું અને આ મહારક્તદાન કેમ્પ ને સફળ બનાવવા માટે ધોરાજીની 14 જેટલી સંસ્થાઓએ સહયોગ આપ્યો તો ને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here