રાજકોટ જિલ્લાના ધોરાજીમા ઘણા વર્ષોથી કુતરા અને રખડતા ઢોરોથી જનતાને છુટકારો મળશે કે કેમ..!!?

ધોરાજી,(પંચમહાલ) રાજુભાઇ બગડા :-

રાજકોટ જિલ્લાના ધોરાજી માં છેલ્લા ઘણા વર્ષોથી કુતરા અને ઢોરો ના ત્રાસ થી મૂકતી મલશે કે કેમ તેની રાહ જોઈ તી ઘોરાજી ની જનતા રોડ ઉપર રખડતા ઢોરો ના ત્રાસ થી ધોરાજી ની જનતા હેરાન પરેશાન છેલ્લા ઘણા સમયથી ધોરાજી શહેરના વિવિધ માર્ગો અને વિસ્તારોમાં ના માર્ગો ઉપર ઢોરોના ત્રાસ થી જનતા હેરાન પરેશાન થય રહેલ છે. ત્યારે ધોરાજી નગરપાલિકા શાશક તેમજ વિપક્ષો તેમજ તંત્ર સાવ ગાંધીજી ના ત્રણ વાંદરાની જેમ નિષ્ફળ સાબિત થાય છે. સ્થાનિક નગરજનો આ ત્રાસ થી ક્યાંરે મુક્ત થશે. તેની રાહ જોતી ધોરાજી ની જનતા ત્યારે નગરપાલિકા દ્વારા પહેલા ઢોરો અને કુતરા પકડવાના કોન્ટ્રાક્ટ આપતા હતા હાલ ધોરાજી નગરપાલિકા દ્વારા કુતરા અને રખડતાઢોરો ના કોન્ટ્રાક્ટ અપાશે કેકેમ અને રખડતાઢોરો ના માલિકોને દડ ફટકારવામાં આવશે કેકેમ તે ની રાહ જોઈ તી ધોરાજી ની જનતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here