રંગપુર પોલીસ સ્ટેશન સુરખેડા ગામ પાસેથી કિ.રૂ.૩૫,૫૨૦/-નો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

સંદીપ સિંહ પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ, વડોદરા નાઓ તથા ન ધર્મેન્દ્ર શર્મા પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ સુચના અને માર્ગદર્શન આપેલ કે દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા સારૂ જીલ્લાના તમામ થાણા અધિકારી તથા તમામ શાખા ઇન્ચાર્જશ્રીઓને નાઓને પ્રોહીની ગેરકાયદેસર પ્રવુતી હેરાફેરી સદંતર રીતે નેસ્ત-નાબુદ થાય તે રીતેની સુચના કરેલ..જે અન્વયે આર.એસ.ડામોર ઇન્ચા પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓએ એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસોને ખાનગી રાહે બાતમી હકીકત મેળવવા જરૂરી સુચના કરેલ જે અનુસંધાને એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસો રંગપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી હકિકત આધારે રંગપુર પોલીસ સ્ટેશન સુરખેડા ગામ રહેતા મુકેશભાઇ ભાયાભાઇ રાઠવા નાઓ ર પોતાના ઘરમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ સંતાડી રાખેલ છે તેવી હકિકત આધારે મુકેશભાઇ ભાયાભાઇ રાઠવા નાઓના ઘરે જઇ રેઇડ કરી ભારતીય બનાવટનો વિદેશી દારૂ *સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાયર્વાહી હાથ ધરવામાં આવેલ છે.
કિ.રૂ.૩૫,૫૨૦/- નો મુદામાલ ઝડપી પાડી પ્રોહીનો ગણનાપાત્ર કેશ શોધી કાઢી રંગપુર પોલીસ
– કબ્જે કરવામાં આવેલ મુદામાલ
(૧) માઉન્ટ ૬૦૦૦ ફાઇન સ્ટ્રોંગ બીયર નંગ.૧૨૦
(ર) મેકડોલ્સ નંબર વન વીસ્કી કાચના કવાટરીયા નંગ-૯૬
– પડવાનો બાકી આરોપીઃ-
(૧) મુકેશભાઇ ભાયાભાઇ રાઠવા રહે.સુરખેડા માલવીયા ફળીયુ તા.જી.છોટાઉદેપુર.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here