મોડાસા : મોહસીને આઝમ મિશન દ્વારા પરીક્ષા કેન્દ્રો પર પીવાના ઠંડા પાણી ની પરબ નું આયોજન

મોડાસા, (અરવલ્લી) વસીમ શેખ :-

મોડાસા શહેર તેમજ આજુબાજુ ના વિસ્તારો માં સેવાકીય કાર્યો માં પ્રખ્યાત સંસ્થા મોહસીને આઝમ મિશન દ્વારા મોડાસા શહેર માં આવેલ 3 પરીક્ષા કેન્દ્રો પર દર વર્ષ ની જેમ આ વર્ષે પણ પીવાના પાણી ની સુવિધા ઉભી કરવામાં આવી છે, મુખ્યત્વે આ કેન્દ્રો પર આજુબાજુ ના ગામડાના વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે આવતા હોય છે અનેવિદ્યાર્થીઓ ના વાલીઓ પેપર પૂરું ન થાય ત્યાં સુધી કેન્દ્ર ની બહાર રાહ જોતા હોય છે, ખાસ કરીને બહાર ગામ થી આવનાર લોકો ને પીવાના પાણી ની પડતી તકલીફ ને જોઈ ને મિશન છેલ્લા 5 એક વર્ષ થી આ કાર્ય કરી રહ્યું છે
મિશન દ્વારા વિવિધ સેવાકીય કાર્ય ની સાથે સાથે આ કાર્ય ની પણ ચોમેર પ્રસંશા થઈ રહી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here