મોડાસા : મોહસિને આઝમ મિશન દ્વારા સિઝનનો ચોથો ખત્ના કેમ્પ 1000 રૂપિયાની ફી સાથે યોજાયો.. 55 બાળકોની ખત્ના કરવામાં આવી…

મોડાસા, (અરવલ્લી) વસીમ શેખ :-

આજે મોહસિને આઝમ મિશન દ્વારા મોડાસા ખાતે સિઝન નો ચોથો ખત્ના કેમ્પ 1000 રૂપિયા ની ફી સાથે યોજાઈ ગયો જેમાં 55 બાળકો ની ખત્ના કરવામાં આવી હતી.
કેમ્પ ને સફળ બનાવવા ઇન્ચાર્જ સાબિર ખોખર, આરીફ સિધવા,ઝાહીદ બાંડી,મોહયુદ્દીન સુથાર, આસિફ ખાનજી, ઝાકીર બાંડી,ઇકબાલ હુસેન બકરોલિયા, સફાકત બાંડી, આબિદ મેઘરેજા અને અન્ય મેમ્બર્સ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું
મિશન ના પ્રમુખ સૈયદ આશિક અલી અને સેક્રેટરી ઈમ્તિયાઝ બાંડી એ તમામ ને મુબારક બાદ આપી હતી અને આભાર વ્યક્ત કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here