માલપુર પોલીસ સ્ટેશનના અપહરણ અને પોસ્કોના ગુનામાં છેલ્લા આઠ વર્ષથી નાસતા ફરતા આરોપી તથા ભોગબનનારને શોધી કાઢતી માલપુર પોલીસ

મોડાસા, (અરવલ્લી) વસીમ શેખ :-

પોલીસ સૂત્રો થકી મળતી વિગતો મુજબ સુ.શ્રી આર.એમ.ડામોર પોલીસ સબ ઇન્સ્પેક્ટર માલપુર પોલીસ સ્ટેશન તા.માલપુર નાઓને માલપુર પો.સ્ટ ફસ્ટ ગુ , ૨ , નં , ૦૦૫ / ૨૦૧૪ ઇ.પી.કો.કલમ , ૩૬૩,૩૬૬ મુજબના ગુન્હાના કામે નાસતો ફરતો આરોપી ભોગબનનાર ને લઇને જયપુર ( રાજસ્થાન) મુકામે રહેતો હોવાની બાતમી હકિકત મેળવી અત્રેના માલપુર પો.સ્ટે.થી તાત્કાલીક અસરથી ટીમને રાજ્જાન મુકામે આરોપી તથા ભોગબનનાર ની તપાસ સારૂ રવાના કરેલ અને સદર ગુન્હાના કામનો આરોપી તથા ભોગબનનાર નાઓ જયપુર મુકામે મળી આવતાં આજરોજ માલપુર પો.સ્ટે . ખાતે લાવેલ છે . આમ છેલ્લા આઠ વર્ષથી માલપુર પો.સ્ટે.ના ઉપરોક્ત ગુન્હાના કામે નાસતા ફરતા આરોપી તથા ભોગબનનારને શોધી કાઢવામાં માલપુર પો.સ્ટે.ને સફળતા મળેલ છે.

ગુન્હાના કામે પકડી પાડેલ આરોપી ( ૧ ) બનેસીંગ ઉર્ફે વિશાલ સાઓ નિર્ભયસિંગ ગુર્જર રહે.બૌલ તા.ટોડાભીમ જી.કરોલી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here