મોડાસા ટાઉન પોલીસે ગણતરીના કલાકોમાં સોનીની દુકાનમાંથી થયેલ છેતરપિંડીના ગુનાનો ભેદ ઉકેલી આરોપીને ઝડપી પડ્યા

મોડાસા, (અરવલ્લી) વસીમ શેખ :-

સોની સુભાષચંદ્ર દ્વારકાદાસ ની ચાર રસ્તા પાસે આવેલી પેઢીમાં આરોપીઓએ એક વીટી ખરીદી અને સોનાની બે વીટી ચોરી લીધી હતી જેને લઇ પેઢીના માલિકે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવી હતી

ટાઉન પોલીસે જુદીજુદી ટીમો બનાવી સીસીટીવી તપાસ કરતા મારુતિ સુઝુકી 07.ડી.ડી 9202 લઈને આવેલા કારના નંબરની આધારે તપાસ કરતા હસમુખભાઈ કાળાભાઈ સેનવા તેમજ ભાવનાબેન કાળાભાઈ સેનવા રહેવાસી .ઓજરાળા તા.ઠાસરા જી.ખેડા ને મોડાસા ટાઉન પોલીસે ગણતરીના કલાકમાં ઝડપી લઇ ચોરી કરેલ સોનાની વીંટી નંગ બે કિંમત રૂપિયા 1,28, 600 ના મુદ્દા માલ સાથે ઝડપી લઇ જેલના હવાલે કરેલ છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here