મોડાસા : બાગે હિદાયત ફેજાને મદિના મસ્જિદ રોડ વોર્ડ નો 7નું કામ નું આજે ખાત મુહર્ત કરવામાં આવ્યું

મોડાસા, (અરવલ્લી) વસીમ શેખ :-

બાગે હિદાયત ફેજાને મદિના મસ્જિદ રોડ વોર્ડ નો 7નું કામ નું આજે ખાત મુહર્ત કરવામાં આવ્યું હતું માટે આ વિસ્તારના લોકો ને સાથ સહકાર આપવા ભલામણ…પોતાના ટુ વ્હીલર..ફોર વ્હીલર…સાધનો રોડની બહાર મૂકવા વિનતી…. વોર્ડ નો 7 ના કોર્પોરેટર રાજા બાબુ…પિન્કી બેન… નસીમ બેન હાજર રહ્યા….કોઈપણ જાત ની તકલીફ હોય તો વોર્ડ ના કોર્પોરેટર રાજા બાબુ 9825712088 ઉપર કો.. કરવો….aimim કોર્પોરેટર દ્વારા જાણ સારું…..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here