11 ગુન્હાનો વોન્ટેડ પ્રખ્યાત બુટલેગર માનસિંગ ડામોર અરવલ્લી જિલ્લા પોલીસના સકંજામાં

મોડાસા, (અરવલ્લી) વસીમ શેખ :-

આગામી લોકસભાની ચૂંટણીના પગલે નાસતા ફરતા ગુનેગારોને શોધી કાઢવા અરવલ્લી પોલીસની ડ્રાઇવ

અરવલ્લી જિલ્લા પોલીસ ની સયુંકત ટીમે 11 ગુન્હામાં સામેલ આરોપીને દબોચ્યો

પ્રખ્યાત આરોપી બુટલેગર માનસિંગ ડામોરને ઉદેપુર બિછછીવાડાની નીલગગન હોટેલ પાસેથી દબોચ્યો

વોન્ટેડ પ્રખ્યાત બુટલેગર મોડાસા રૂરલ,ધનસુરા અને ટિંટોઈ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ છે ગુન્હા

જીલ્લા પોલીસ વડા શૈફાલી બારવાલે પત્રકાર પરિષદ યોજી આપી માહિતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here