ભાવનગર વિભાગના બરવાળા એકમ ને નવું વાહન ફાળવા માં આવીઓ

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

આજરોજ બરવાળા ડેપો ને નવું વાહન ફાળવતા બરવાળા નગર પાલિકા પ્રમુખ દક્ષા બેન બાવળીયા ઉપ પ્રમુખ ભોલા ભાઈ મોરી પ્રદેશ અધ્યક્ષ તુષારભાઈ ચાવડા એસ ટી સલાહકાર પરેશભાઈ પરમાર ડેપો મેનેજર રામદેવસિંહ ગોહિલ મોરારીદાન ગઢવી tc રાજભા ગોહિલ દ્વારા નવા વાહન ને લીલી ઝંડી આપી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here