ગોધરાના કાંકણપુરપુર ગામમાંથી નકલી નોટો છાપવાનું કૌભાંડ ઝડપાયું

ગોધરા, (પંચમહાલ) તુષાર ચૌહાણ :-

ગોધરાના કાંકણપુર ગામમાંથી નકલી ચલણી નોટો છાપવાનું કૌભાંડ ઝડપાયું નકલી નોટો છાપવાના કૌભાંડમાં સંડોવાયેલા કુલ 4 ઈસમો પૈકી 2 ની ધરપકડ કરાઈ કાંકણપુર ગામમાં એક મકાનમાં ભારતીય ચલણમાં ચાલતી રૂ . 500 ના દરની નકલી નોટો છાપવાના કૌભાંડને ઝડપી પાડતી ગોધરા એલ સી બી નકલી નોટો છાપી બજારમાં મૂકે તે પહેલાં જ પોલીસે સમગ્ર કૌભાંડનો કર્યો પર્દાફાશ રૂ . 500 ના દરની નકલી નોટો છાપવા માટે ઉપયોગમાં લેવાયેલા લેપટોપ , પ્રિન્ટર , નકલી નોટ છાપેલા કાગળો , બટર પેપર , કોરા કાગળો સહિત રૂ .60457 ના મુદ્દામાલ સાથે 2 ઇસમોની ધરપકડ કરાઈ સમગ્ર મામલે કાંકણપુર પોલીસ મથકે ગુન્હો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here