બોડેલી તાલુકાના ચલામલીમાં છોટાઉદેપુર ડીવાયએસપીની અધ્યક્ષતામાં લોક દરબાર યોજાયો…

બોડેલી,(છોટાઉદેપુર) એસ વી ચારણ :-

છોટાઉદેપુર જિલ્લામાં આવેલ ચલામલી ગામે છોટાઉદેપુરના નાયબ પોલીસ અધ્યક્ષ શ્રી એ વી કાટકડ સાહેબની અધ્યક્ષામાં ચલામલી માં ચલામલી માં પોલીસ સ્ટેશનના પરાઞણ મા આજે બપોર ૧૨ કલાકે ચલામલી મા સમાવિષ્ટ ગામના આગેવાનોની હાજરીમાં લોક દરબાર યોજવામાં આવ્યો હતો.જેમાં ચલામલી આઉટ પોલીસ સ્ટેશનમાં સમાવિષ્ટ ગામોના આગેવાનો સાથે છોટાઉદેપુર ડીવાયએસપી શ્રી એ વી કાટકટ સર મુકતમ ને વિવિધ વિસ્તારના પ્રશ્નો અને તેના નિરાકરણ નોઘ કરી અને વહેલી તકે હલ કરવાની ખાત્રી આપી હતી અને ચલામલી આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશન ને નવીન બનાવવા અંગેની રજૂઆત કરવામાં આવી હતી કોરોના મહામારી દરમિયાન છોટાઉદેપુર જિલ્લાની સરારનીય કામગીરી ને ચલામલી વિસ્તાર ના આઞેવાનો દ્વારા બિરદાવવા મા આવી હતી એ ટી વી ટી ડિરેક્ટર અને છોટાઉદેપુર જિલ્લાના મીડિયા કન્વીનર શ્રી પરીમલ પટેલ જીલ્લા નાયબ પોલીસ અધિક્ષક શ્રી એ વી કાટકડ સર અને બોડેલી પોલીસ સ્ટેશન પી એસ અઇ શ્રી એ એસ સરવૈયા સર નુ કોરોના કાળ મા સરાહનીય કામગીરી બદલ તેઓને સાલ ઓઠાડી અંને પુષ્પ અર્પણ કરી અભીવદંન કરવામાં આવ્યુ હતુ અને જિલ્લા બક્ષીપંચ મોરચાના અધ્યક્ષ ભગુભાઈ પંચોલી તેમજ ડેપ્યુટી સરપંચ મુચકંદ ભાઇ તેમજ જીવનભાઈ વણધા વાળા સરપંચ તેમજ રમણભાઈ નાયક નવા ટીંબરવા અને સરપંચ પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here