બોડેલીમાં વેપારીઓએ ત્રણ કેન્દ્રો પર લગભગ 450 જેટલા કોરોના ટેસ્ટ કરાવ્યા, 18 જેટલા કોરોના પોઝિટિવ આવ્યા…

બોડેલી,(છોટા ઉદેપુર) ઈમ્તિતાઝ મેમણ :-

બોડેલીમાં શનિવારે ટેસ્ટ કરવાં માટે વેપારીઓએ ત્રણ કેન્દ્રો પર લગભગ 450 જેટલા કોરોના ના ટેસ્ટ કરતા તેમાંથી 18 જેટલા કોરોના પોઝિટિવ આવ્યા છે.
ગઈ કાલે પણ 18 કોરોના પોઝિટિવ આવ્યા હતા. બોડેલી માં શનિવારે 18 કેસ આવ્યા તેમાં વેપારીઓ પણ સંક્રમિત થયા હોવાનું ધ્યાન માં આવ્યું છે. કોલેજ પર 193 ટેસ્ટ થયા તેમાંથી 4 પોઝિટિવ આવ્યા, અલીપુરા ચોકડી પર 2030ટેસ્ટ થયા તેમાં 179 વેપારીઓ એ ટેસ્ટ કરાવ્યો હતો. ત્યાં 12 કોરોના પોઝિટિવ આવ્યા છે. જ્યારે રેફરલ હોસ્પિટલ માં 60 જેટલા ટેસ્ટ થયા તેમાં બે કોરોના પોઝિટિવ આવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here