બોડેલીના વૈષ્ણવવાડી ખાતે સોની વેપારી મંડળની મિટિંગ મળી, પ્રમુખ અને ઉપ્રમુખની વરણી કરવામાં આવી…

બોડેલી,(છોટાઉદેપુર)
ઇમ્તિયાઝ મેમણ

બોડેલીના વૈષ્ણવવાડી ખાતે સોની વેપારી મંડળની મિટિંગ મળી હતી જેમાં અનેક ચર્ચા વિચારણા કરવામાં આવી હતી વેપારીઓના સર્વ સહમતીથી બોડેલીના સોની વેપારી મંડળના પ્રમુખ તરીકે રાજુભાઈ સોની ( આર .કે જવેલર્સ ) તેમજ ઉપ પ્રમુખ તરીકે સુરેશ ભાઈ સોની ( પારસ જવેલર્સ ) ની નિમણુંકતિ કરવામાં આવી હતી. બોડેલીના પ્રમુખ તેમજ ઉપ પ્રમુખને બોડેલીના વેપારીઓએ શુભેચ્છા પાઠવી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here