બનાસકાંઠા : સતત ત્રીજા દિવસે રાજસ્થાન આબુરોડ ગુજરાત બોર્ડર પર માવલ પોલીસની કાર્યવાહી

ડીસા, (બનાસકાંઠા) અંકુર ત્રિવેદી :-

માવલ ચોકી પર વાહન ચેકીંગ દરમ્યાન સ્વીફ્ટ કાર માં 3.033 કિલોગ્રામ અફીણ દૂધ પકડી પાડ્યું

ગાડી માં સવાર બે લોકો ની માવલ પોલીસે અટકાયત કરી હતી

12 તારીખે હવાલાના રૂપિયા 5 કરોડ 94 લાખ

13 તારીખે એક ખાનગી ટ્રાવેલ્સ માંથી 142 કિલો ચાંદી પકડી હતી

અને 14 તારીખે 3.033 કિલોગ્રામ અફીણ દૂધ પકડી પાડ્યું

રાજસ્થાન માથી ગુજરાત મા ગુનાખોરી ની ફેરાફેરી પર રોક ક્યારે લાગસે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here