બનાસકાંઠા : ભારતીય જનતા પાર્ટી દ્રારા 3થી 8 માસની સગર્ભા મહિલાઓ નું ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

ડીસા,(બનાસકાંઠા) અંકુર ત્રિવેદી :-

ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચાના પ્રમુખ ભીખીબેન વોરા દ્રારા સરકાર  શ્રી ના આદેશ અનુસાર મહિલા ઉત્કર્ષ ની વિવિધ કાર્ય સૂચિ મુજબ ગઇ કાલે બનાસકાંઠા ના વિવિધ તાલુકાઓમાં આગર્ભવતી મહિલાઓની સોનોગ્રાફી પ્રોગ્રામ માં હાજર રહી તથા યોગ્ય માર્ગદર્શન પૂરું પાડી  પ્રશંસનીય કામગીરી કરેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here