પાનવડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહીબીશનna સાત ગુનામાં છેલ્લા એક વર્ષથી રાજ્ય બહારના નાસતા-ફરતા આરોપીને ઝડપી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

છોટાઉદેપુર જીલ્લામાં ગુનો કરી નાસતા ફરતા તથા પકડવાના બાકી હોય તેવા જીલ્લાના તેમજ જીલ્લા બહારના આરોપીઓની ધરપકડ કરી અસરકારક કામગીરી કરવા સારૂ વી.એસ.ગાવિત પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓ એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસો સાથે છે
પાનવડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી હકિકત મળેલ કે પ્રોહીબીશના ગુનામાં સંડોવાયેલ આરોપી પાનવડ પોલીસ સ્ટેશન વિસ્તારના રાયછા ગામે આવેલ છે, સ્કુલ પાસે ઉભો છે તેવી બાતમી આધારે સદરીના જ્ગ્યાએ તપાસ કરતા આરોપી રમેશભાઇ હું
ખુમાનસીંહ રાઠવા નાનો હાજર મળતા સદરી ઇસમને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી
પાનવડ પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે.
પકડાયેલ ઇસમ :-
રમેશભાઇ ખુમાનસીંહ રાઠવા રહે.નાના રાયછા તા.કઠિવાડા જી.અલીરાજપુર
નીચે મુજબના ગુનાઓમાં સડોવાયેલ આરોપી:-
(૧) પાનવડ પોલીસ સ્ટેશન સી પાર્ટ ગુ.૨.નં.૪૩૨/૨૦૨૨ પ્રોહી એક્ટ કલમ ૬૫ એ ઇ. ૯૮
(२), ८१
(૨) પાનવડ પોલીસ સ્ટેશન સી પાર્ટ ગુ.ર.નં.૧૨૨/૨૦૨૩ પ્રોહી એક્ટ કલમ ૬૫ એ ઇ. ૯૮
(૨), ૮૧,૧૧૬ બી
(૩) પાનવડ પોલીસ સ્ટેશન સી પાર્ટ ગુ.ર.નં.૧૩૪/૨૦૨૩ પ્રોહી એક્ટ કલમ ૬૫ એ ઇ. ૯૮
(२), ८१, ८३
(૪) પાનવડ પોલીસ સ્ટેશન સી પાર્ટ ગુ.૨.નં.૧૬૩/૨૦૨૩ પ્રોહી એક્ટ કલમ ૬૫ એ ઇ. ૯૮ (२), ८१
(૫) પાનવડ પોલીસ સ્ટેશન સી પાર્ટ ગુ.ર.નં.૧૭૮/૨૦૨૩ પ્રોહી એક્ટ કલમ ૬૫ એ ઇ. ૯૮
(२), ८१, ८३
(૬) પાનવડ પોલીસ સ્ટેશન સી પાર્ટ ગુ.૨.નં.૨૭૬/૨૦૨૩ પ્રોહી એક્ટ કલમ ૬૫ એ ઇ. ૯૮
(२), ८१
(૭) પાનવડ પોલીસ સ્ટેશન સી પાર્ટ ગુ.ર.નં.૫૯૦/૨૦૨૩ પ્રોહી એક્ટ કલમ ૬૫ એ ઇ. ૮૧.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here