નીતીશ કુમારના પ્રધાનમંડળમાં ભાજપાના 2 નાયબ મુખ્યમંત્રી

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

જેડીયુ ના 3 બીજેપી ના 3 હમ ના 1 અને 1 અપક્ષ ધારાસભ્યએ મંત્રી પદના શપથ લીધા

ભારતીય જનતા પાર્ટીના મંત્રીઓ
1 સમ્રાટ ચૌધરી
નાયબ મુખ્યમંત્રી
2 વિજયકુમાર સિંહા
(નાયબ મુખ્યમંત્રી )
3 ડૉ. પ્રેમકુમાર

જનતા દળ યુનાઇટેડના મંત્રીઓ

1 વિજય ચૌધરી
2 વિજેન્દ્ર યાદવ
3 શ્રવણ કુમાર

હમ પાર્ટીના મંત્રી

1 સંતોષકુમાર સુમન

ઇન્ડિપેન્ડન્ટ મંત્રી

1 સુમિત સિંહ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here