ધોરાજીમાં કબ્રસ્તાન પાસે ઝેરી રાસાયણિક કચરો સળગાવાતા સ્થાનિકોમાં રોષ…

ધોરાજી, (રાજકોટ) રશમીનભાઈ ગાંધી :-

ધોરાજી શહેરમાં વ્હોરાના કબ્રસ્તાનની સામેના ભાગમાં સરકારી જમીનમાં અમુક અસામાજિક તત્વો દ્વારા શહેરીજનોના આરોગ્ય માટે અત્યંત જોખમી એવો દુર્ગંધ મારતો રાસાયણિક કચરો, પ્લાસ્ટિક સ્ક્રેપ વગેરે અવારનવાર બાળવામાં આવતો હોવાથી ધોરાજીમાં ગંભીર બીમારી ફેલાવવાનું મોટું જોખમ રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here