ધોરાજીના ત્રણ દરવાજા પાસે આવેલ સુખનાથ મહાદેવ મંદિરે શિવરાત્રીની ઉજવણી કરાઈ

ધોરાજી,(રાજકોટ) રાજુભાઇ બગડા :-

રાજકોટ જીલ્લા ના ધોરાજી ના ત્રણ દરવાજા ની પાસે આવેલ સુખનાથ મહાદેવ ની વીસેસતા શ્રી સુખનાથ મહાદેવ મંદિર ની ઐતિહાસિક વિસીષટતા આશરે દસ (10) મી સદી નુ આ વિવિધ વીષેસતા વાળું પ્રાચીન ઐતીહાસીક મંદિર છે આ અલોકીક મંદિર ની વિશેષતા એછે કે તે પરંપરાગત પુર્વ દિશાભિમુખ નહી પરંતુ પશચીમ દીશા ભિમુખ છે આ મંદિર મા ત્રણ શીવલીંગ ની સ્થાપના કરેલ છે શીવપુરાણ મા રૂદ્ર સંહીતા કુમાર ખંડમાં ત્રણ શીવલીંગ નો ઉલ્લેખ કરવામાં આવેલ છે ત્ર્યંબકેશ્વર અને પાતાળ ભુવનેશ્વર પણ ત્રણ શીવલીંગ ના દર્શન થાય છે ત્યા સીવરાત્રી ના દીવસે ધોરાજી ની જનતા યે દર્શન કરી ધન્યતા અનુભવી હતી ત્યારે સુખનાથ મહાદેવ મંદિર ના પુજારી યે દેશ આખો કોરા ના મુકત થાય તેવી દુવા અર્ચના કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here