ધાનપુર તાલુકાના દુધામલી ગામે ચીઝનલ હોસ્ટેલમા જીવાત વાળી મકાઈ ખવડાવતા હોવાની ચર્ચાઓ…

ધાનપુર, (દાહોદ) મોહન બારીયા :-

ધાનપુર તાલુકાના દુધામલી ગામે ચીઝનલ હોસ્ટેલમા જીવાત વાળી મકાઈ આપવામાં આવે છે તેવી બાલમિત્ર. દલપતસિંહ મોહનિયાની ફરિયાદ કલમકી સરકાર ન્યુઝ ને કરવામાં આવી હતીતેની હકીકત માહિતી જાણવા માટે ત્યાં કલમકી સરકાર ન્યુઝ ની ટીમ પહોંચ ને જોયું તો હકીકત મામકાઈ મા જીવતો જોવા મળી હતી વધુમાં જાણવા મળતી માહિતી મુજબ ત્યાં ના આચાર્યશ્રી પુવાર અશ્વિનભાઈ અનેક વાર રજુવાત કરવા છતાં કોઈ હકારાત્મક જવાબ આપવામાં આવતો નથી તેમ જાણવા મળ્યું હતુંઅનાજ નો સ્ટોક પૂરતા પ્રમાણ મા રાખવા આવતો નથી આજે ઘઉં નહી તો કાલે ચોખા નહી તો બીજા દિવસેમરચું. હળદર કે લચાણ ની તકતીફ પડે છે તેમ જાણવા મળ્યું હતું ધાનપુર તાલુકા મા આદિવાસી ગરીબ બાળકો જોડે આવો આન્યા થતો હોય તો સરકારી તંત્ર ની આખો ઉઘડતી નથીઆદિવાસી પછાત વર્ગન બાળકો ને સરકાર ધ્વારા લખો રૂપિયા નું બજેટ ફાળવેલ હોય છે પણ તે ખાલી કાગળ પરજ શિમિત રહી જાય છે ને લખો ની ગ્રાન્ટ આવે છે છતાં ગરીબ આદિવાસી બાળકો ને થડ. કૉલેટી નું અનાજ ખવડાવવા મા આવે છે આવો ઘોર અન્યાય ગરીબ આદિવાસી બાળકો જોડે થઈ S છે છુ સરકારી તંત્ર આના પર કોઈ પગલાં લેછેકે નહી તે જોવાનું રહયું…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here