છોટાઉદેપુર જિલ્લામાં ઓરસંગ નદી ફરી એકવાર રોદ્ર સ્વરૂપમાં જોવા મળી

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

છોટાઉદેપુર જિલ્લામાં હવામાન ખાતાની આગાહી મુજબ છોટાઉદેપુર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 10 ઇંચ વરસાદ ખાબકીઓ ત્યારે બોડેલી માંથી પસાર થતી ઓરસંગ નદીમાં ફરી એકવાર બંને કાંઠે વહી રહેલા નિર્ જોવા મળ્યા મધ્યપ્રદેશમાં ઉપર વાસમાં વરસાદ પડતા છોટાઉદેપુર ની જીવન દોરી ગણાતી ઓરસંગ મૈયાનદીમાં આજે બંને કાંઠામાં પાણી ભરેલા નો રુદ્ર સ્વરૂપ જોવા મળ્યો છોટાઉદેપુર જિલ્લામાં ગઈકાલથી સતત વરસાદ વરસે રહ્યો ત્યારે છેલ્લા 24 કલાકમાં 10 ઇંચ વરસાદ વરસતા બોડેલી પાસે આવેલ જોજવા આડ બંધ ઓવર ફ્લો છોટાઉદેપુર પંથકમાં ખેડૂતોમાં ખુશી જોવા મળી છે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી પાસે થી પસાર થતી ઓરસંગ નદી બન્ને કાઠે પાણી વહીરહેલ ની તસવીર જોઈ શકો છો…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here