ડીસા : રોટરી ડીવાઈન ક્લબ દ્વારા યોજાઈ ગણપતિ કોમ્પીટીશન…

ડીસા, (બનાસકાંઠા) અંકુર ત્રિવેદી :-

રોટરી ક્લબ ડીવાઈન દ્વારા પ્રાકૃતિક ગણેશા એટલે ઈકોફ્રેન્ડલી ગણેશા ની સ્પર્ધા આદર્શ પ્રાથમિક શાળા ડીસા ખાતે યોજાયેલ જેમાં ધોરણ 1થી 4 ના આશરે 60 જેટલા બાળકોએ માટીના ગણેશા બનાવીને સ્પર્ધામાં ભાગ લીધેલ તેમાં ધોરણ 1અને 2 ના અને ધોરણ 3 અને 4 માંથી 1થી 3 નંબર આપવામાં આવેલ અને ઇનામ વિતરણ કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં પ્રમુખ ડૉ. બિનલબેન માળી મંત્રી હિનલબેન અગ્રવાલ આસિસ્ટન્ટ ગવર્નર ડૉ. રીટાબેન પટેલ પ્રો.ચેરમેન અલ્પાબેન,અરુણાબેન,અભિનંદન,ગીતાબેન,વર્ષાબેન,કાંતાબેન,તેમજ શાળાના વાઈસ પ્રિન્સિપાલ ઉષાબેન તેમજ અન્ય શિક્ષિકાઓ હાજર રહ્યા હતા આ કાર્યક્રમનું મૂલ્યાંકન હર્ષદભાઈ સેવક તેમજ અલ્પાબેન દ્વારા કરવામાં આવ્યુ હતું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here