ડીસાના સમૌમોટા ગ્રામ પંચાયતની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાઇ

ડીસા,(બનાસકાંઠા)અંકુર ત્રિવેદી :-

ડીસા તાલુકાના સમૌમોટાગામ ખાતે ગ્રામ પંચાયત ચૂંટણી લઈને અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો વહેલી સવારથી ગામલોકો મોટી સંખ્યામાં મત આપવા પહોંચ્યા હતા જેમા વહેલી સવારથી જ લાંબી લાંબી કતારોમાં લોકો મતદાન મથકે પોચી મતદાન કર્યું હતું ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ગ્રામ પંચાયતની ચૂંટણી માં યોજાઇ હતી ગામ ખાતે શાંતિપૂર્વક માહોલમાં ગ્રામ પંચાયતની ચૂંટણીઓ યોજાઈ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here