ડભોઇ શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળતા યુવા સતિષ રાવલ(વકીલ)

ડભોઇ,(વડોદરા) સરફરાઝ પઠાણ :-

ડભોઇ કોંગ્રેસ કાર્યલય ખાતે કોંગ્રેસ પાર્ટીના હોદ્દેદારો દ્વારા ફૂલહાર કર્યા બાદ સહેર પ્રમુખે કોંગ્રેસ નિ કમાન હાથમાં લીધી.
ગુજરાત પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ ઠાકોર ના નેતૃત્વ હેઠળ ડભોઈ શહેર પ્રમુખ નું પદભાર સંભાળી સંગઠન ને મજબૂત કરવા અને ડભોઈ કોંગ્રેસ સમિતિને નવી દિશા તરફ લઈ જઈ મળેલ પદનિ પોતાની જિમ્મેદારી નિષ્ઠાપૂર્વક પૂરી કરવા દ્ર્ઢ સંકલ્પ લીધો હતો.
સાથે ડભોઈ શહેર પ્રમુખ સતીશ રાવલે આજરોજ તેઓએ પ્રમુખ તરીકે નિમણૂક થતા પૂર્વ પ્રદેશ પ્રમુખ સિદ્ધાર્થ ભાઈ પટેલ સહિત ડભોઇ નગરપાલિકા ના કોર્પોરેટરો,કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો કાર્યકરો તેમજ તાલુકા પ્રમુખ ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત માજી પ્રમુખ ડો, જીમિત ઠાકર દ્વારા સતીષભાઈ રાવલે આભાર વ્યક્ત કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here