જેતપુર પાવી વિધાનસભા વિસ્તારમાં મેરી માટી મેરા દેશની અમૃત મહોત્સવની કળશ યાત્રાનું ઉત્સાહભેર સ્વાગત…

પાવીજેતપુર, (છોટાઉદેપુર) મુકેશ જે રાઠવા :-

છોટાઉદેપુર જિલ્લાના જેતપુર પાવી વિધાન સભાના કંવાટ તાલુકાના આજરોજ 138 જેતપુર પાવી વિધાનસભાના કવાંટ તાલુકાના પંચ પાંડેશ્વર મહાદેવ મંદિર પાનવડથી શુભ શરૂઆત મેરી માટી મેરા દેશની અમૃત મહોત્સવની કળશ યાત્રા પાનવડ નગરમાં ખૂબ ધામધૂમથી ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું હતું અને ઘરે ઘરે જઈ સર્વ નગરના અગ્રણીઓ ખૂબ ભાવપૂર્વક મેરી મિટ્ટી મેરા દેશ ના કળશનું સ્વાગત કરવામાં આવ્યું હતું એવા શુભ અવસરમાં ઉપસ્થિત છોટાઉદેપુર લોકસભાના સાંસદ શ્રી ગીતાબેન રાઠવા 138 વિધાનસભાના ધારાસભ્ય શ્રી જયંતીભાઈ રાઠવા છોટાઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ઉપેન્દ્રભાઈ રાઠવા પ્રદેશના યુવા ઉપાધ્યક્ષ મુકેશભાઈ રાઠવા કનલવા જિલ્લા પંચાયતના સભ્ય શ્રી સુરેશભાઈ રાઠવા શ્રી છોટાઉદેપુર જિલ્લાના મહામંત્રી શ્રી મેહુલભાઈ પટેલ રમેશભાઈ રાઠવા ભાજપા આગેવાન ગોવિંદભાઇ રાઠવાજેતપુર તાલુકા ભાજપ પ્રમુખશ્રી બાબુભાઈ રાઠવા કવાંટ તાલુકા ભાજપા પ્રમુખશ્રી રમણસિંહભાઈ રાઠવા જેતપુર તાલુકા પંચાયતના પ્રમુખશ્રી મુકેશભાઈ રાઠવા પાનવડ અગ્રણી સુરેશભાઈ સાધુ આશાબેન પંચોલી તેમજ આજુબાજુના સરપંચશ્રીઓ તેમજ અગ્રણી કાર્યકર્તાઓ સૌ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here