છોટા ઉદેપુર – અલીરાજપુર હાઇવે રોડ ઉપર કાછેલ પાસે અક્સ્માત, બે યુવાનો અકાળે મોત ને ભેટ્યા

છોટાઉદેપુર, શેખ મુઝફ્ફર નજર :-

છોટા ઉદેપુર થી મઘ્ય પ્રદેશ તરફ જતા મોટાં ટ્રકની અડફેટે બાઈક આવતાં બંને બાઈક સવારો મોત નીપજ્યા

બાઈક સવાર બંને યુવાનો સરહદી વિસ્તાર ફલિયામોહ ના વતની

છોટાઉદેપુર થી પોતાના ઘરે ફલીયામોહ તરફ જઈ રહેલા યુવાનો ને કાળ ભેટ્યો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here