માળીયા માંગરોળ વિધાન સભામાં ભાજપના ઉમેદવાર આજે માળીયા હાટીનાની મુલાકાતે

માંગરોળ, (જૂનાગઢ) મયુર કૉદાવલા :-

માંગરોળ માળીયા વિધાન સભાની સીટ ના ભાજપ ના ઉમેદવાર તરીકે માંગરોળ વિસ્તાર ના પૂર્વ ધારાસભ્ય ભગવાનજી ભાઈ કરગઢી યા ની ટિકિટ ફાઈનલ થતાંજ આજે ભગવાનજી ભાઈ એ માળીયા હાટીના ની મુલાકાત લીધી છે.

ગઇ વખત ની ચટણી માં પણ ભગવાનજી ભાઈ ચૂંટણી લડયા હતા, ભાજપ નાજ આગેવાનો એ ભગવાનજી ભાઈ ને હરાવ્યા હતા, હવે આ વખતે સુ થશે.એ જોવાનું છે. છેલ્લા બે વખતથી ભાજપ આ સીટ હારે છે, જોકે ભાજપ નાજ આગેવાનો. ભાજપ ને હરાવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here