છોટાઉદેપુર પોલીસે ભારતીય બનાવટનો વિદેશી દારૂ સાથે હેાફેરીમાં વપરાયેલ પાયલોટીંગમાં ઉપયોગમાં લીધેલ મોટરસયલ સાથે ત્રણ ઇસમોને ઝડપી પાડ્યા

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

સંદીપ સિંહ પોલીસ મર્દાન૨ીક્ષક વડોદરા રેન્જ વડોદરા નાઓ તથા ધર્મેન્દ્ર શર્મા પોલી૨ા અધિક્ષક નાઓએ સમગ્ર જીલ્લામાં પ્રોહીબિશનની પ્રવુતી નેસ્ત નાબુદ કરવા તેમજ દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા સારૂ જીલ્લાના અમલદારશ્રીઓને પ્રોહીની પ્રવુતી હેરાફેરી કરતા ઇન્સમો ઉપર વોચ રાખી અસામાજીક પ્રવુતી સદંતર રીતે મેસા નાબુદ થાય તે રીતેની કાર્યવાહી કરવા જરૂરી સુચનાઓ આપવામાં આવેલ.
જે અનુસંધાને ડી.કે.રાઠોડ નાયબ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર ડિવીઝન છોટાઉદેપુર નાઓના માર્ગદર્શન હેઠળ આજરોજ છોટાઉદેપુર પોલીસ સ્ટેશન પોલીસ ઈન્સ્પેકટર એમ.એન.ચૌહાણ નાઓ છોટાઉદેપુર પોલીસ સ્ટેશનના સ્ટાફને છોટાઉદેપુર વિસ્તારમાં પ્રોહી પેટ્રોલીંગ રાખવા સુચના કરેલ જે સુચના આધારે સ્ટાફના પોલીસ માણસો પોર્ટ સાથે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દ૨મ્યાન બાતમી હકિક્ત આધારે ગાઠીયા ગામે નદીના કોતરમાં બે મોટસાયકલો આવતા જણાતા બંન્ને મોટરસાયકલોને કોર્ડન કરી પકડી પાડેલ જે પૈકી હીરો હોન્ડા કંપનીની પેલેન્ડર મોટરસયકલ નં GJ-06-BE-4540 ઉ૫૨ બાંધેલ કંતાનના કોથળામા ખોલી જોતા ભારતીય બનાવટ નો વિદેશી દારૂ ગોવા સ્પીરીટ ઓદ્દ જેમુથનેશ વ્હીસ્કી ૭૫૦ મીલીના પ્લાસ્ટીકની કુલ બોટલ નંગ-૬0 કિ રૂ.૨૬,૫૮૦/- તથા બ્લેક ફોર્ટ સુપર સ્ટ્રોંગ પતરાના પ૦ મી.લીના ટીન બીયર નંગ ૧૨૦ કિ.રૂ ૧૨,૦૦૦/- તથા હેરાફેરીમાં વપરાયેલ પેલેન્ડર મોટરસયકલ ની કિ. ૪0,000/- તથા સદ૨ દારૂ ભરેલ મોટરસાયકની પાયલોટીંગમાં ઉપયોગમાં લીધેલ હોન્ડા કંપનીની ડ્રીમ યુગા મોટરસાયકલ નં GJ-34-9214 કિ.રૂ ૪૫,000/- તથા પકડાયેલ ત્રણેય ઇસમોની અંગ ઝડતીમાં મળેલ મોબાઇલ નંગ-03 કિ.રૂ ૧૫૦૦/- મળી
કુલ કિ.રૂ ૧,૩૮,૫૮૦/- ના મુદામાલ સાથે ત્રણ ઇસમોને ઝડપી પાડી ગણના પાત્ર કેસ શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામા આવેલ છે. -કબજે કરવામાં આવેલ પ્રોહી મુદ્દામાલ તથા અન્ય મુદ્દામાલઃ-
(૧) ગોઆ પ્રીરીટ ૨મુથનેશ વ્હીસ્કી ૭૫૦ મી.લીના બોટલ નંગ કી.રૂ.૨૬,૫૮૦/-
(૨) બ્લેક ફોર્ટ સુપ૨ ૨ટ્રોંગ પતરાના પ૦ મી.લીના ટીન બીયર નંગ – ૧૨૦ કિ.રૂ ૧૨,૦૦૦/ –
(૩) હીરો હોન્ડા કંપનીની સ્પેલેન્ડર મોટરસયલ i GJ-06- BE-4540 કિ.રૂ ૪0,000/- (૪) હોન્ડા કંપનીની ડ્રીમ યુગા મોટરસાયકલ નં GJ-34-9214 કિ.રૂ ૪૫,000/-
(૫) અંગ ઝડતીમાંથી કબ્જે કરેલ એન્ડોઈડ મોબાઇલ નંગ-૦૩ કિ.રૂ ૧૫,૦૦૦/-
પકડાયેલ ઇસમો
(૧) અજીતભાઈ જયંતીભાઈ રાઠવા ઉ.વ ૨૫ ૨હે. ગાબડીયા મંદીર ફળીયા તા.જી છોટાઉદેપુર (૨) રાજેશભાઈ ઈરાલાભાઇ રાઠવા ઉ.વ ૨૫ રહે. ગાબડીયા મંદીર ફળીયા તા.જી છોટાઉદેપુર
(૩) સંજરાભાઈ લાલજીભાઈ રાઠવા ઉ.વ ૨૨ ૨હે. ગાબડીયા મંદીર ફળીયા તા.જી છોટાઉદેપુર -:સારી કામગીરી કરનાર :-
(૧) એમ એન.ચૌહાણ પોલીસ ઇન્સપેક્ટર છોટાઉદેપુર પોલીસ સ્ટેશન (૨) અહેકો અર્શવસિંહ મસિંહ બ.નં ૧૧૪ (૩)અ.હે.કો પરથીદાન ઉમરદન બ.નં ૧૦૧ (૪) અ.પો.કો” ઉનડભાઈ રામભાઈ બ.નં ૧૬૦ તથા (૫) આ પો.કો મેહુલભાઇ ડાહ્યાભાઈ બ.નં ૦૯૫૪ (૧) આ.પો.કો.રોહીતકુમાર માનસંગભાઈ બ.નં ૨૮૦

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here