છોટાઉદેપુર : નાસતા ફરતા આરોપીના ઘરે ૨ઇડ કરી ગેર કાયદેસર એકનાળી બારાબોર બંદુક તથા તેના ૨ ભરેલા કારતુસ ઝડપી પાડતી ઝોઝ પોલીસ

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

સંદીપસિંહ પોલીસ મહાનિરીક્ષક, વડોદરા વિભાગ,વડોદરા તથા ધર્મેન્દ્ર શર્મા પોલીસ અધિક્ષક છોટાઉદેપુર, તથા. ડી.કે. રાઠોડ ઇન્ચાર્જ નાયબ પોલીસ અઘિક્ષક છોટાઉદેપુર ડીવીઝન નાઓની સુચના તથા માર્ગદર્શન મુજબ છોટાઉદેપુર જિલ્લામાં ગુન્હા કરી નાસતા ફરતા પકડવાના બાકી હોય તેવા જીલ્લાના આરોપીઓની તપાસ ક૨ી ઘ૨૫કડ કરી અસરકારક કામગી૨ી ક૨વા સારૂ તમામ થાણા અમલદાર નાઓને સુચના કરેલ હોય જે સુચના આધારે કોઝ પોલીન્સ સ્ટેશન વિસ્તા૨ના નાસતા ફરતા તથા હીસ્ટ્રીશીટ૨ તથા એમ.સી.આર કાર્ડવાળા ઇસમોની તપાસ કરતા હતા તે દરમ્યાન ઝોઝ પોલીસ સ્ટેશન એ.પાર્ટ ગુ.૨. ૧૧૧૮૪૦૧૨૨૨૨૬૦/૨૦૨૨ ઇ.પી.કો કલમ-૧૪૩,૧૪૭,૧૪૮,૧૪૯,૪૨૭,૩૯૫,૪૪૭, ૪૬૧,૫૦૪,૫૦૬(૨) તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબના ગુનાના નાસતા ફરતા આરોપી જાગીરભાઈ રસુલભાઇ નાયકા રહે ઢોરકુવા તા.જી.છોટાઉદેપુર નાઓના ઘરે રેઇડ કરતા આરોપીએ પોતે પોતાના ખાટલામાં હથીયાર નંબ૨-૭૫૦૮૫-૨૦૧૧ નું ના૨ીંગભાઈ કાગડાભાઈ નાયકા રહે.ગદોલા તા.છો.છોટાઉદેપુર વાળાની એકનાળી બારાબોર બંદુક કિ.રૂા.૧૪,000/- નું તથા તેના ૨ ભરેલા કારતુસ ની કિ.રૂ.૪૦૦/- ના ગે.કા. ૨ાખી રેઇડ દરમ્યાન નાશી જઇ ગુનો કરેલ હોય. સદર ગે.કા. ના મુદ્દામાલને કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
વોન્ટેડ આરોપી:-
(૧) જાગીરભાઈ રસુલભાઈ નાયકા રહે.ઢોરકુવા તા.જી.છોટાઉદેપુર
(૨) નારસીંગભાઈ કાગડાભાઈ નાયકા રહે.ગદોલા તા.જીલ્લો છોટાઉદેપુર
કામગીરી કરનાર:-
(૧)પી.એચ.વસાવા પોલીસ ઇન્સપેકટર
(૨) અ.હે.કો કમર્તાસંહ દિલીપસિંહ બ.નં.૩૩૮
(૩) અ.હે.કો.નટુભાઇ વિોશંગભાઈ બ.નં.૧૨૭
(૪) અ.હે.કો. શિકભાઈ નાગજીભાઇ બ.નં.૪૨૫
(૫) અ.પો.કો પ્રવિણભાઈ મશરૂભાઈ બ.નં.૧૩૯
(૬) વુ.પો.કો વિધ્યાબેન ઉકાસિંહભાઇ બ.નં.૦૩૮.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here