છોટાઉદેપુર નગરના કુલ સાત વોડમાંથી વોર્ડ નંબર છ માં કચરો ઉઘરાવતી ગાડી ક્યારે આવે છે અને ક્યારે જાય છે ખબર જ નથી પડતી

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

છોટાઉદેપુરના વોડ. નંબર.. ૬.. માં કચરો ઉઘરાવતી ગાડી પર કેટલાક સમય થી ઉપર લગાવામાં આવેલ લાઉટ ઇસ્પીકર નો માઈક લાગેલું નથી જેથી કસ્બા કવાંટરોડ સહીત નગર જનોને ખબરજનથી પડતી કે કચરો ઉધરાવવા નગરપાલિકા ની ગાડી આવી છે.
જયારે આ ગાડીના ડાયવરને પૂછ વામાં આવીઓ કે નગર ના રહીશો ને ખબર કેવી રીતે પડે કે તમે નગરપાલિકા ની ગાડી લઈને કચરો ઉઘરાવા આવીયા છો તો નગરપાલિકાના કર્મચારીએ કીધું કે લાઉટ ઇસ્પીકર નથી તો હું ગાડી નો હોરન મારું છું. પણ વોર્ડ નંબર 6 ના રહેવાસીઓ જણાવે છે કે આ કવાંટ બારીયા હાઇવે રોડ છે અહીં કેટલીક ગાડીઓ પસાર થતી હોય છે અને હોરન વગાડતી જતી હોય છે તો ખબર કેવી રીતે ખબર પડે કે કચરા ની ગાડી આયવી છે..? કીધું કે આમાં કેટલાક સમય થી લાઉટ ઇસ્પીકર નથી. છોટાઉદેપુર નગરપાલિકા ની ગાડી. નંબર. GJ.34. G. 0859. ની આ ગાડી માં ઇસ્પીકર નથી. નગરજનોની માગ છે કે વેલી તકે એમાં પળ ઇસ્પીકર લગાવવા માં આવે જેનાથી પ્રજા ને ખબર પડે કે કચરા ની ગાડી આયવી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here