છોટાઉદેપુર ડોન બોસ્કો હાઈસ્કૂલ ખોસ શાળા એ નવા શૈક્ષણિક વર્ષ 2023 2024ની શરૂઆત કરી..

છોટાઉદેપુર, શેખ મુઝફ્ફર નજર :-

શૈક્ષણિક વર્ષ ની શરૂઆત પ્રાથના સભાથી કરવામાં આવી એને શાળાના મેનેજર અને સંસ્થાના વડા રેકટર ફા જ્યોર્જ કાર્લોસ એ પોતાના મધુર સંગીત થી વિદ્યાર્થીઓમાં પ્રાથનામય વાતા વરણ ઉભુ કર્યું.. નવા શૈક્ષણિક વર્ષ માટે તેમજ વિદ્યાર્થીઓ માટે ભગવાન ને પ્રાથના કરી હતી તેમજ શાળામાં નવા આવેલા વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોનો તિલક તેમજ નાની ભેટ આપી આવકાર્ય હતા. શાળાનાં સુપર વાયઝહર શૈલેષ તેમજ આચાર્ય ડાભીએ વિધાર્થીઓને શિસ્ત નું મહત્વ સમજાવી અને તેને અનુસરવા પર ભાર મૂક્યો હતો.. શાળા ના મેનેજર જૉર્જ કાર્લોસ એ વિધાર્થી ઓને ડોન બોસ્કો શાળા તેમજ સંસ્થાના સ્થાપક ડોન બોસ્કો ની વાત કરી હતી.. સમગ્ર કાર્યક્રમ નું સંચાલન આચાર્યના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યુ..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here