છોટાઉદેપુર જિલ્લા તાલુકો બોડેલી ગોપાલ ટોકીઝથી રાજ ખેરવા જતો રોડ છેલ્લા નવ મહિનાથી બિસ્માર હાલતમાં

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

બોડેલી વરસાદી માવઠા ના પાણી
ભરાતા તેમજ ગઢરના ખુલ્લા ઢાંકણા
રોગચાળા ને આમંત્રણ આપી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે
અલી ખેરવાગ્રામ પંચાયતને વારંવાર રજૂઆત કરવા છતાં પરિણામ શૂન્ય એક બીજાના માથે માછલાધોતા અધિકારીઓ
108 થી જાણીતા ધારાસભ્ય અભેસિંહ તડવી ના હસ્તે નવા રોડ બાંધકામનું ખાત મુહર્ત થયું હોવા છતાં કેટલાક વિધ્ન સંતોષી ઓએ બાંધ કામ માં રોડા નાખતા રોડનું કામ અટક્યુ હોવાનું રહિશો નો આક્ષેપ. ગોપાલ ટોકીઝ વિસ્તારમાં રહેતા રહિશો કેવી પારાવાર મુશ્કેલી વેઠી રહ્યા છે
જે વીડિયોમાં સ્પષ્ટપણે દેખાય છે રોડ પર ભરાયેલું પાણી પીવાના પાણીની ની લાઈન માં મિક્સ થતી જોઈ શકાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here