છોટાઉદેપુર જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું…

બોડેલી,(છોટાઉદેપુર) એસ વી ચારણ :-

છોટાઉદેપુર આદમી જિલ્લા પ્રમુખ ધર્મેન્દ્રસિંહ રાજપુત ના માર્ગદર્શક હેઠળ તાજેતરમાં જ ગુજરાતમાં તારીખ ૧૨/૧૨/૨૧ ના રોજ. ૧૮૬ જગ્યા માટે લેવાયેલી હેડ ક્લાર્ક ની પરીક્ષા નું ૨૦૦ ગુણ નું પેપર ફૂટી જવા પામ્યું હતું ત્યારે ગુનેગારો પર આકરા પગલા લેવાય એવી આપ યુથ વિંગ ગુજરાત દ્વારા છોટાઉદેપુર જિલ્લાના યુવા પ્રમુખ અજય ભાઈ રાઠવા. . Cyss ના પ્રમુખ હંસરાજ સિંહ રાજપુત તેમજ જેતપુર તાલુકાના પ્રમુખ રાજેશ ભાઈ રાઠવા તેમજ અજય ભાઈ કીકાવાડા તેમજ ગુરુજી સહિત મોટી સંખ્યામાં યુવા કાર્યકર્તાઓ દ્વારા ન્યાયની માંગ સાથે આમ આદમી પાર્ટી યુથ વિંગ છોટાઉદેપુર દ્વારા છોટાઉદેપુર જિલ્લા કલેક્ટરશ્રી શ્રી શ્રુતિ બેન ચારણ ને આવેદનપત્ર આપવામાં આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here